વરુણ ધવન ને મળી એમની આગળની ફિલ્મની હિરોહીન, આ નવી અભિનેત્રી સંગ કરશે રોમાંસ

દોસ્તો વરુણ ધવન આ દિવસો માં એમની આવનારી ફિલ્મ ‘કલંક’ ને લઈને ઘણો ઉત્સાહિત છે. આ ફિલ્મ માં વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા અને આલ્યા ભટ્ટ જેવા મોટા મોટા કલાકાર પહેલી વાર એક સાથે નજર આવવાના છે. કલંક આવતા મહીને એપ્રિલ માં રજુ થવાની છે અને ફિલ્મના કલાકાર આ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. દોસ્તો આ ફિલ્મ પછી વરુણ ધવન એ એમની આગળની ફિલ્મ ની તૈયારી પણ શરુ કરી દીધી છે.

દોસ્તો પાછળના ઘણા સમય થી ડેવિડ ધવન ની સુપરહીટ ફિલ્મ ‘કુલી નંબર ૧’ ની રીમેક ની ચર્ચા છે. આ ફિલ્મ માં વરુણ ધવન લીડ રોલ પ્લે કરવાનો છે. પરંતુ એક્ટ્રેસ નું નામ ફાઈનલ નથી થઇ રહ્યું હતું. પરંતુ હવે લાગે છે કે વરુણ ને એમની એક્ટ્રેસ મળી ગઈ છે.રીપોર્ટસ પ્રમાણે આ ફિલ્મ માં બેક ટુ બેક બે હીટ ફિલ્મો આપનારી એક્ટ્રેસ સારા અલી ખાન વરુણ ધવન ની વિરુદ્ધ નજર આવશે.

આ ફિલ્મ ના ડાયલોગ ફરહાદ સામજી લખવા વાળા છે, હાલ માં જ ફરહાદ એ આને પસંદ કરી છે. ફરહાદ એ કહ્યું. “ વરુણ જેવો મહેનતી એક્ટર ની સાથે કામ કરવું કોઈ પણ રાઈટર માટે ગર્વ ની વાત હોય છે.મેં હાલ માં જ એને ડાયલોગ સંભળાવ્યો અને એમણે તરત રીહર્સલ કરવા માટે મારી પાસેથી કોપી માંગી લીધી. ફિલ્મ શરુ થવામાં સમય લાગે એમ છે પરંતુ તે અત્યારથી રીહર્સલ કરવા માંગે છે. હું સારા ની સાથે બીજી વાર કામ કરવા માટે ઈચ્છુક છું”. એને આ વાતથી ખબર પડી ગઈ કે ફિલ્મ માં સારા અલી ખાન નજર આવવાની છે.હવે જોવાનું એ છે કે વરુણ અને સારા ની જોડી કેટલો કમાલ દેખાડી શકે છે.

આ ફિલ્મ માં સારા અને વરુણ બંને એક સાથે નજરે આવવાના છે પરંતુ તે ક્યાં પાત્ર માં છે અને કોણી સાથે રહેવાના છે એ હજુ બહાર નથી પડ્યું.પરતું બંને ની જોડી ખુબ જ જોર શોર થી રજુ થવાની છે. તો દોસ્તો વરુણ ધવન અને સારા ની જોડી હીટ થશે કે ફ્લોપ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *