ઊંઘની અછતથી થઇ શકે છે આ બીમારી, જાણીને ચોંકી જશો તમે

ઊંઘ એ વસ્તુ છે જે સુકુનથી મેળવવા માટે આપણે આખો દિવસ ભાગ દોડ કરીએ છીએ. પણ અમુક લોકો એવા છે જેને કેટલું પણ કરી લો પણ ઊંઘ નથી આવતી. મોટા ભાગે લોકો ઊંઘમાંથી ઉઠી જાય છે અથવા પછી એને મોડી રાત સુધી પણ ઊંઘ નથી આવતી એટલું જ નહિ અમુક લોકો તો એવા પણ છે જેને ઊંઘ જ નથી આવતી.ઊંઘની ગુણવત્તા , તેની સમય મર્યાદા, અને તેની આદત દરેક દેશમાં અલગ હોઈ શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે દરેક દેશમાં ઘણા લોકો હજી પણ એવા છે જે પર્યાપ્ત માત્રામાં ઊંઘ નથી લઈ રહ્યા. તે તેમની ક્ષમતાથી વધારે તો કમા કરે છે, પરંતુ જરૂરૂયાત પ્રમાણે અને પર્યાપ્ત માત્રામાં ઊંઘતા નથી.

આજે અમે વાત કરી રહ્યા છીએ એવા લોકોની વિશે જેને ઊંઘ ની અછતની પરેશાની રહે છે. તમને આ વાત સાંભળીને હેરાની જરૂર થશે કે અમુક એવા પણ લોકો હોય છે જેને ઊંઘ ન આવવી અથવા ઓછી થવીની પરેશાની હોય છે. આજ ના સમય માં અમે તમને આ વિશે એક ખાસ જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ કે જે લોકો ને ઊંઘ ન આવવાની પરેશાની રહે છે એની કઈ બીમારીથી જોડાઈ રહેવું પડે છે. આવો જાણીએ આ વિશે.

જે લોકો ઊંઘ ઓછી થવાની પરેશાનીથી પરેશાન છે તો લગભગ એને એ વાત નો જરાક પણ અંદાજ નહિ હોય કે એને કોઈ બીજી ગંભીર બીમારી પરેશાન કરી શક્તિ હોય. ઊંઘ ઓછી આવવાની પરેશાની કોઈ નાની પરેશાની નથી આ તે પરેશાની છે જે સીધા તમારા મગજ પર અસર નાખે છે.

ઊંઘ ઓછી આવવાને કારણે તમે થાક અને આળસ મહેસુસ કરો છો અને એની સાથે જ તમારું મગજ પણ ઓછુ કામ કરવાનું શરૂ કરી દે છે. કોઈ પણ કામ ને સરળ કરવા અને સમજવા માટે આપણે અસમર્થ થવા લાગીએ છીએ. અને એટલું જ નહિ આ તે પરેશાની છે જે આપણને અલ્જાઈમર ની પરેશાની પણ ભેટ માં આપી દે છે.કેટલાક નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે સારી ઊંઘની સારી ટેવ વિકસાવવાથી આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી જાળવવામાં મદદ મળી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *